si ad code 1

Si Ad Code 3

SEBC Certificate સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર

Si Ad Code 6

SEBC Certificate સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર કેવી રીતે બનાવી શકાય તેના માટે નું ફોર્મ ડાઉનલોડ કરો.

અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) SEBC Certificate

  • રેશન કાડૅ

  • લાઇટ બીલની ખરી નકલ.

  • ટેલીફોન બીલની ખરી નકલ.

  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ

  • પાસપોર્ટ ની ખરી નકલ

  • First Page Of Bank PassBook/Cancelled Cheque

  • Post Office Account Statement/Passbook

  • Driving License

  • Government Photo ID cards/ service photo identity card issued by PSU

  • Water bill (not older than 3 months)


ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)

  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ

  • ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ.

  • પાસપોર્ટ ની ખરી નકલ

  • Driving License

  • Government Photo ID cards/ service photo identity card issued by PSU

  • Any Government Document having citizen photo

  • Photo ID issued by Recognized Educational Institution


જાતિને લગતા પુરાવા (કોઇપણ એક)

  • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર

  • જે તે બઁક/સહકારી મંડળી સાથે કરેલ રજી.ગીરોખતની નકલ

  • પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ


સેવા માટે જરૂરી પૂરાવા

  • મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા. 01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ


ફોર્મ ડાઉનલોડ કરો SEBC Certificate

Si Ad Code 5

Post a Comment

0 Comments