Si Ad Code 6
Income certificate આવક અંગેનું પ્રમાણપત્ર (દાખલો) મેળવવા માટે નું ફોર્મઆવકનો દાખલો મેળવવા માટે શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરી તથા ગ્રામીણ વિસ્તારો માટે તાલુકા પંચાયત ખાતે દાખલો મેળવી શકાતો પરતું ગુજરાત સરકારે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરી ગ્રામીણ વિસ્તારો ના લોકો ગામ પંચાયત માં દાખલો મળે તેવું આયોજન કર્યું.
ગ્રામીણ વિસ્તારો માં જેમની આવક ૫ લાખ થી વધારે છે એમનો દાખલો તાલુકા પંચાયત ખાતે નીકળે છે.
ગ્રામીણ વિસ્તારો માટે આવક ના દાખલો માટે ની માહિતી Income certificate
અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.
રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)
- રેશન કાડૅ
- લાઇટ બીલની ખરી નકલ.
- ટેલીફોન બીલની ખરી નકલ.
- ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- પાસપોર્ટ ની ખરી નકલ
- આધાર કાર્ડ ની નકલ
- First Page Of Bank PassBook/Cancelled Cheque
- બાંહેધરીપત્ર
ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)
- ઓળખ પત્ર
- ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ.
- પાસપોર્ટ ની ખરી નકલ
- FORM-III for Application For previous sancation fpr transfer of immovable property Under clause(1) of sub section (3) of section 5
- આધાર કાર્ડ ની નકલ
- બીપીએલનો દાખલો (બીપીએલ નંબર, ક્રમાંક અને ગુણાંક લખેલ )(ગ્રામ સેવકની સહી વાળો)
- મકાન આકારણીની વિગતોનો પ્રમાણિત દાખલો (તલાટીની સહી વાળો)
આવકનો પુરાવો (કોઇપણ એક)
- Employer Certificate (if employed with Govt, Semi Govt or any Govt Undertaking)
- if salaried (Form :16-A and ITR for last 3 years)
- if in business (ITR of Business for last 3 years and Balance Sheet of Business)
- Declaration before Talati (Service Related)
સેવા માટે જરૂરી પૂરાવા
- ટેલીફોન બીલની ખરી નકલ.
- લાઇટ બીલની ખરી નકલ.
- રેશન કાડૅ
- સોગંદનામુ
અહીથી ફોર્મ
આ ઉપયોગી નથી પણ અમુક આવું સર્ચ કરે એમના માટે
આવક અંગેનું પ્રમાણપત્ર (દાખલો) મેળવવા માટે નું ફોર્મ
આવકનો દાખલો /આવકનું પ્રમાણપત્ર મેળવવાની પૂરી પ્રક્રિયા | How To Get Income Certificate Step By Step
આવક નો દાખલો - મેળવો હવે તમારા ગામ માંથી.
ગુજરાત સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. આવકનો દાખલો કઢાવવા માટે આપડે મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી ની કચેરીથી કઢાવવાનો થતો, તે હવેથી આપડા ગામમાંથી કઢાવી શકાશે.
આવક ના દાખલા નું અરજી ફોર્મ કેવી રીતે ભરવુ અરજ્દાર દ્વારા Income certificate application form
Si Ad Code 5
0 Comments