Si Ad Code 6
જાતિનું પ્રમાણપત્ર માટે અરજદાર ઓનલાઇન અરજી કરી શકશે. આ તમામ એપ્લિકેશન સામાન્ય સેવા પોર્ટલ એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છેજાતિનું પ્રમાણપત્ર ચાર પ્રકારનું હોય છે જેમાં તમારી જાતિના આધારે પ્રમાણપત્ર આપવામાં આવે છે.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર
- જ્ઞાતી (SC/ST) નો દાખલો આપવા બાબત.
- નોન-ક્રિમી-લેયર અંગેનું પ્રમાણપત્ર (ગુજરાત સરકાર માટે)
- વિચરતી-વિમુકત જાતિ માટેનું પ્રમાણપત્ર
Si Ad Code 5
0 Comments