si ad code 1

Si Ad Code 3

નોન ક્રીમીલેયર/બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા.

Si Ad Code 6

નોન ક્રીમીલેયર/બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા.


રહેઠાણનો પુરાવો
• અરજદારનું રેશન કાડૅ
• અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.

ઓળખનો પુરાવો
• અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડ ની નકલ
• 2 સાક્ષીના આધારકાર્ડ

જાતિને લગતા પુરાવા (કોઇપણ એક)
• અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર.
• અરજદારનો scbc/બક્ષીપંચ નો દાખલો.

આવકનો પુરાવો
• અરજદારના વાલીનું આવક અંગેનુ પ્રમાણપત્ર/દાખલો
• અરજી સાથે રજુ કરેલ સોગંદનામું/એફિડેવિટના ફોર્મમાં 50 રૂ. નો ઈ સ્ટેમ્પ લગાડવો.

સેવા માટે જરૂરી પૂરાવા
• અન્ય જરૂરી પુરાવા (સત્તાધીન અધિકારીના માંગ્યા મુજબ)
• તલાટી ના અભિપ્રાય નો રિપોર્ટ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
• મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી.
• અથવા દાખલો મેળવવા DigitalGujarat વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ લેવા જવું.
ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

Non Criminal Certificate Online On Digital Gujarat

Si Ad Code 5

Post a Comment

0 Comments